Aadhar Card Editing - આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.

      ->Note : આધારકાર્ડ રજીસ્ટ્રેશન વખતે જો મોબાઇલ નંબર આપેલા હશે તો જ વિગત અપડેટ કરી શકશો.
     -> જો તમે તમારા આધારકાર્ડમાં કોઇ ભુલ હોય અથવા તો તેમાં આપેલ વિગતને સુધારવા માગતા હોય તો જાતે સુધારી શકો છો .નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરો .
Step 1 :- Click Here

Step 2 :-Enter our Aadhar No.& Text Verification માં આપેલા ટેક્સ્ટ નાખી Send OTP પર ક્લીક કરો,એટલે તમારા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મળશે.

Step 3 :-પાસવર્ડની મદદથી આધારકાર્ડમાં તમારી વિગત સુધારો

Step 4 :- સુધારા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો

Step 5 :-Select BPO service Provider

  * This Detail on Aadhar Car site - Click Here

Previous
Next Post »