શું તમારા મોબાઇલ માં વોટ્સએપ ના ગુજરાતી મેસેજ વાંચી શકતા નથી ?

શું તમે તમારા વોટ્સએપ માં ગુજરાતી મેસેજ નથી વાંચી શકતા ? તો હવે તમારી આ સમસ્યા દુર થઇ જશે એક તમને ઉપયોગી “View in Gujarati” એનડ્રોઇડ એપ ની મદદ થી. (તમારા સ્માર્ટફોન માં આ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો )
સામાન્ય રીતે તમારા વોટ્સએપ ના મેસેજ ગુજરાતી ભાષા માં શેર નથી કરી શકતા અથવા તો તમારા મિત્ર એ તમને ગુજરાતી માં મોકલેલા મેસેજ ને વાંચી નથી શકતા. તો તમારી આ સમસ્યા ઉકેલવા માટે તમે નીચે આપેલા ૩ સ્ટેપ અનુસરો.
૧. મેસેજ ગુજરાતી માં જોવા માટે પહેલા મેસેજ ને સિલેક્ટ કરીને કોપી કરો.
૨. “View in Gujarati” એપ્લીકેશન ઓપન કરીને પેસ્ટ બટન પર ક્લિક કરો.
૩. ત્યારબાદ તમે તેને શેર કરવા માટે શેર બટન પર ક્લિક કરો અને તમારી મનપસંદ એપ માં ગુજરાતી મેસેજ શેર કરો.

Previous
Next Post »